HPCL Junior Executive Bharti 2025,પગાર 30,000થી શરુ.

By
On:

HPCL Junior Executive Bharti 2025 : Hindustan Petroleum Corporation Limited (HPCL) દ્વારા Junior Executive પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી Diploma Engineering ઉમેદવારો માટે છે અને ઉમેદવારો માટે દેશભરના રિફાઇનરી ડિવિઝન ખાતે તકો ઉપલબ્ધ છે. ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 છે.

HPCL Junior Executive Bharti 2025 Overview

ભરતી સંસ્થાHindustan Petroleum Corporation Limited (HPCL)
પોસ્ટ નામJunior Executive (Mechanical, Electrical, Instrumentation, Chemical, Fire & Safety)
કુલ જગ્યાઓ63
પગાર ધોરણ₹30,000 – ₹1,20,000
જોબ લોકેશનindia
સત્તાવાર વેબસાઇટhindustanpetroleum.com

HPCL Junior Executive Bharti 2025 Important Dates

ઘટનાતારીખ
ઑનલાઇન અરજી શરૂ26 માર્ચ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2025

HPCL Junior Executive Bharti 2025 Application Fee

કેટેગરીફી
SC/ST/PwBDમુક્ત
General/OBC/EWS₹1,180/- (₹1,000 + 18% GST)

HPCL Junior Executive Bharti 2025 Vacancies, Eligibility, Qualification, Age Limit

  • પોસ્ટ અને જગ્યાઓ:
    • Junior Executive – Mechanical: 11
    • Junior Executive – Electrical: 17
    • Junior Executive – Instrumentation: 6
    • Junior Executive – Chemical: 1
    • Junior Executive – Fire & Safety: 28
  • લાયકાત:
    • 3 વર્ષનું ફુલ ટાઈમ Diploma Engineering (વિશિષ્ટ ડિસિપ્લિન મુજબ)
    • Fire & Safety માટે Science Graduate + Fire & Safety Diploma
    • ઓછામાં ઓછા 60% માર્ક્સ (SC/ST/PwBD માટે 50%)
  • ઉંમર મર્યાદા:
    • મહત્તમ 25 વર્ષ (30 એપ્રિલ 2025 સુધી)
    • SC/ST – 5 વર્ષ છૂટછાટ, OBC – 3 વર્ષ, PwBD – વધુ છૂટછાટ

HPCL Junior Executive Bharti 2025 Selection Process

  1. Computer Based Test (CBT)
  2. Group Discussion/Group Task
  3. Skill Test
  4. Personal Interview
  5. Pre-employment Medical Examination
  6. Physical Fitness Test

HPCL Junior Executive Bharti 2025 Exam Pattern

  • Computer Based Test (CBT) બે ભાગમાં વહેંચાયેલ હશે:
    • Part 1: General Aptitude (English, Quantitative Aptitude, Logical Reasoning)
    • Part 2: Technical Knowledge (Applied post મુજબ)

HPCL Junior Executive Bharti 2025 HOW TO APPLY

  • અરજી કરતા મિત્રોને વિનતી છે કે પહેલા એક વાર જાહેરાત શાંતિ થી વાંચી લો ત્યાર બાદ જ અરજી કરવા વિનતી છે.
  • ત્યાર બાદ HPCL ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી તેના પર ક્લિક કરી જરૂરી માહિતી ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • જરૂરી અરજી ફી ભરો
  • અરજી અજરી સબમીટ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે સબમિટ કરી અરજીની પીડીએફ કે પ્રિન્ટ લઈ સાચવી લો.

HPCL Junior Executive Bharti 2025 Important Links

વિગતોલિંક
સત્તાવાર સૂચનાDownload
ઑનલાઇન અરજી કરોApply Here

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

1. HPCL Junior Executive માટે છેલ્લી તારીખ શું છે?

→ 30 એપ્રિલ 2025

2. કેટલી જગ્યાઓ માટે ભરતી છે?

→ કુલ 63 જગ્યાઓ (Mechanical, Electrical, Instrumentation, Chemical, Fire & Safety)

3. પગાર કેટલો મળશે?

→ ₹30,000 થી ₹1,20,000 + અન્ય લાભો સાથે CTC ₹10.58 લાખ સુધી

4. અરજી ફી કેટલી છે?

→ SC/ST/PwBD માટે મુક્ત અને General/OBC/EWS માટે ₹1,180/-.

Join Our WhatsApp Channel

Leave a Comment