EXIM Bank Recruitment 2025,છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025, જાણો સંપૂર્ણ માહિતી

By
On:

EXIM Bank Recruitment 2025 : Export-Import Bank (EXIM Bank) દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈની, ડેપ્યુટી મેનેજર અને ચીફ મેનેજર જેવી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 22 માર્ચ 2025થી ઓનલાઈન અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા મે 2025માં લેવામાં આવશે.

આ ભરતી માટે વિવિધ વિભાગો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવની જરૂર છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સંપૂર્ણ નોટિફિકેશન વાંચવું જરૂરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે.

EXIM Bank Recruitment 2025 Overview

વિગતમાહિતી
સંસ્થાએક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા (EXIM Bank)
જાહેરાત નં.HRM/ MT/DM/CM/2025-26/01
જગ્યાઓની સંખ્યા34 (ટોટલ)
પોસ્ટનું નામમેનેજમેન્ટ ટ્રેઈની, ડેપ્યુટી મેનેજર, ચીફ મેનેજર
અરજીનો પ્રકારઓનલાઈન
વેબસાઈટeximbankindia.in

EXIM Bank Recruitment 2025 Important Dates

ઘટનાઓતારીખ
ઓનલાઈન ફોર્મ શરૂ થાય22 માર્ચ 2025
છેલ્લી તારીખ15 એપ્રિલ 2025
લેખિત પરીક્ષાની તિથીમે 2025 (અંદાજિત)

EXIM Bank Recruitment 2025 Application Fee

કેટેગરીફી
સામાન્ય/OBC₹600/-
SC/ST/PwBD/EWS/મહિલા₹100/- (Intimation Charges)

EXIM Bank Recruitment 2025 Vacancies, Eligibility, Qualification, Age Limit

ખાલી જગ્યાઓ

પોસ્ટજગ્યાઓ
મેનેજમેન્ટ ટ્રેઈની22
ડેપ્યુટી મેનેજર5
ચીફ મેનેજર1

પોસ્ટ મુજબ લાયકાત

  • Management Trainee (Digital Technology): B.E./B.Tech in relevant field OR MCA with 60% marks
  • Management Trainee (Research & Analysis): Postgraduate in Economics with 60% marks
  • Management Trainee (Rajbhasha): Master’s in Hindi or English with required subject combination
  • Management Trainee (Legal): LLB with 60% marks
  • Deputy Manager (Legal): LLB with 60% marks + 1 year’s legal experience
  • Deputy Manager (Compliance): ICSI Member + Graduation with 60%
  • Chief Manager (Compliance): ICSI Member + Graduation with 60%, 10 years’ experience

વય મર્યાદા (28 ફેબ્રુઆરી, 2025 મુજબ)

પોસ્ટUR/EWSOBCSC/ST
મેનેજમેન્ટ ટ્રેઈની283133
ડેપ્યુટી મેનેજર3033
ચીફ મેનેજર40

EXIM Bank Recruitment 2025 Selection Process

  • લખિત પરીક્ષા (લગભગ 2.5 કલાક)
  • પર્સનલ ઈન્ટરવ્યૂ
  • Final Merit: Written (70%) + Interview (30%)

EXIM Bank Recruitment 2025 Exam Pattern

વિભાગપ્રશ્નોગુણસમય
Professional Knowledge (Subjective)1 Compulsory + 6 out of 81002.5 કલાક

EXIM Bank Recruitment 2025 Important Links

અરજી માટે લિંક

ઓફિશિયલ નોટિફિકેશન

હોમ પેજ

વારંવાર પૂછાતા પ્રશ્નો

Q. EXIM Bank ભરતી માટે અરજી ક્યારે શરૂ થશે?

A. 22 માર્ચ 2025 થી શરૂ થશે.

Q. અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

A. 15 એપ્રિલ 2025.

Q. ઉમેદવારોએ કેટલી ફી ભરવી પડશે?

A. General/OBC માટે ₹600 અને SC/ST/PwBD/EWS/મહિલાઓ માટે ₹100.

Q. લખિત પરીક્ષા ક્યારે લઇ સકાય છે?

A. મે 2025માં યોજાવાની સંભાવના છે.

Join Our WhatsApp Channel

Leave a Comment