CISF Constable Tradesman Bharti 2025 :CISF (Central Industrial Security Force) દ્વારા Constable Tradesman પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 1161 જગ્યાઓ પર પુરુષ અને મહિલાઓ માટે જગ્યા છે. ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 5 માર્ચ 2025થી શરૂ થશે અને 3 એપ્રિલ 2025 સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારો cisfrectt.cisf.gov.in વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકે છે.
આ ભરતી માટે ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ, લખિત પરીક્ષા અને મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડશે. ખાસ કરીને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે આ એક સારો અવસર છે કે તેઓ કેન્દ્ર સરકારમાં નોકરી મેળવી શકે.
CISF Constable Tradesman Bharti 2025 Overview
માહિતી | વિગતો |
---|---|
સંસ્થાનું નામ | Central Industrial Security Force (CISF) |
પોસ્ટનું નામ | Constable (Tradesman) |
કુલ જગ્યાઓ | 1161 |
પગાર ધોરણ | Pay Level-3 Rs. 21,700 – Rs. 69,100/- |
ઓફિશિયલ વેબસાઇટ | cisfrectt.cisf.gov.in |
CISF Constable Tradesman Bharti 2025 Important Dates
ઘટના | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 05/03/2025 |
અરજીની છેલ્લી તારીખ | 03/04/2025 (રાત્રે 11:59 સુધી) |
ફ્રિ ચુકવણી કરવાની છેલ્લી તારીખ | 05/04/2025 |
CISF Constable Tradesman Bharti 2025 Application Fee
વર્ગ | ફી |
---|---|
General / OBC / EWS | ₹100/- |
SC / ST / Female / ESM | – |
CISF Constable Tradesman Bharti 2025 Vacancies, Eligibility, Qualification, Age Limit
કુલ જગ્યાઓ: 1161
પોસ્ટો: Cook, Cobbler, Tailor, Barber, Washerman, Sweeper, Painter, Carpenter, Electrician, Mali, Welder, Charge Mechanic, MP Attendant
લાયકાત:
- 10 પાસ (મેટ્રિક)
- ટ્રેડ સંબંધિત ITI હોય તો વધારાની રૂચિ અપાશે
- Sweeper માટે પણ 10 પાસ જરૂરી છે
વયમર્યાદા:
- 18 થી 23 વર્ષ (01/08/2025ના મુજબ)
- SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષની છૂટ
CISF Constable Tradesman Bharti 2025 Selection Process
- Height Bar Test
- Physical Efficiency Test (PET)
- Physical Standard Test (PST)
- Trade Test
- OMR/Computer-based Written Exam
- Medical Test
CISF Constable Tradesman Bharti 2025 Exam Pattern
- લેખિત પરીક્ષા કુલ 100 ગુણની રહેશે
- સમય: 2 કલાક
- વિષય: General Awareness, Maths, Analytical Aptitude, Hindi/English
- કોઈ નેગેટિવ માર્કિંગ નથી
- UR/EWS/ESM માટે પાસિંગ માર્ક: 35%
- SC/ST/OBC માટે પાસિંગ માર્ક: 33%
CISF Constable Tradesman Bharti 2025 Important Links
લિંક | વિગતો |
---|---|
અરજી માટે લિંક | અહી ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન PDF | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો FAQs
પ્રશ્ન: CISF Constable Tradesman માટે કેટલી જગ્યાઓ છે?
જવાબ: કુલ 1161 જગ્યાઓ છે.
પ્રશ્ન: અરજી માટે છેલ્લી તારીખ શું છે?
જવાબ: 3 એપ્રિલ 2025 છે.
પ્રશ્ન: શેની લાયકાત જોઈએ?
જવાબ: ધોરણ 10 પાસ અને કઇંક ટ્રેડ માટે ITI હોવી જોઈએ.
પ્રશ્ન: મહિલા ઉમેદવારો માટે પણ જગ્યા છે?
જવાબ: હા, કુલ 113 જગ્યાઓ મહિલાઓ માટે છે.