GSEB HSC 12th and SSC 10th Results 2025: ધોરણ 12 અને ધોરણ 10 નું પરિણામ કઈ રીતે ડાઉનલોડ કરવું ? ,સંપુણ માહિતી જાણો અહીંથી.

By
On:

GSEB HSC 10th and 12th Results 2025 : મિત્રો શું તમે ધોરણ 12 અને ધોરણ 10 નું Results ચેક કરવા માગો છો તો તમે એક પરફેકટ જગ્યા પર છો. આજે આપડે આ લેખ માં જાણી સુ સંપુણ માહિતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB ની ઓફિશિયલ વેબસાઈટ પરથી અને Whatsapp ના માધ્યમથી કેવી રીતે તમારું પરિણામ ચેક કરવું તે અહીંથી સ્ટેપ બાય સ્ટેપ જાણી શકશો.

GSEB 10th and 12th result :

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામધોરણ 10 અને ધોરણ 12
પરીક્ષા ની તારીખ27 ફેબ્રુઆરી થી 17 માર્ચ 2025
સત્તાવાર વેબસાઈટgseb.org
પરિણામ ચેક કરવા માટે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ, whatsapp અને એસએમએસ દ્વારા કરી શકાશે.

GSEB HSC Commerce and Arts Results 2025 :

મીડિયા રિપોર્ટ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12  Commerce and Arts Results નું પરિણામ કોઈપણ સમયે જાહેર કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ મે મહિનાના પહેલા અઠવાડિયામાં પરિણામ જાહેર થવાની શક્યતા હતી.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પરથી અથવા બોર્ડના ઓફિસિયલ whatsapp bot પરથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. તેની સાથે જ પરિણામની પ્રિન્ટ અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકે છે.

gseb hsc result 2025:

  • GSEB ની ઓફિસર વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • GSEB HSC Result પર ક્લિક કરો.
  • સીટ નંબર દાખલ કરો પછી GO બટન પર ક્લિક કર.
  • GSEB માર્કશીટ ડિસ્પ્લે પર દેખાશે.
  • ત્પ્રિયાર બાદ પ્રિન્ટ અને પીડીએફ પણ ડાઉનલોડ શકો છો.

Whatsapp પરથી GSEB રીઝલ્ટ 2025 ચેક કરવાની રીત :

  • વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ સિવાય બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ whatsapp નંબર પરથી પણ પોતાનું પરિણામ ચેક કરી શકાશે . Whatsapp પરથી પરિણામ ચેક કરવા માટે તમારે તમારો સીટ 6357300971  આ નંબર પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ તમારું થોડા સમયની અંદર જ તમારું પરિણામ તમારા ફોન ની સ્નંકીન પર તમારું પરિણામ દેખાશે.

તમારું પરિણામ સારું આવે તેવી gujarat9.com પરિવાર વતી આપ સૌ  તરફ થી દરેક વિધાર્થીઓ નિ શુભેચ્છા પાઠવીએ છીએ. દરેક વિધાર્થીઓ ઓં ને All The Best .

Join Our WhatsApp Channel

Related News

Leave a Comment