RRB Assistant Loco Pilot Recruitment 2025 : તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલટ માટેની ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં લગભગ 9970 જેટલી ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આજે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને શાંતિથી વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.
RRB Assistant Loco Pilot Recruitment 2025
સત્તાવાર વિભાગ | રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ |
નોકરીનું સ્થળ | ભારત |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ લોકો પાઈલટ |
કુલ જગ્યા | 9970 |
અરજી માટે શરૂઆત ની તારીખ | 12/04/2025 |
અરજી માટે છેલ્લી તારીખ | 11/05/2025 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | www.rrbapply.gov.in |
જોન વાઇસ કુલ જગ્યા :
Zone Wise Vacancies:
- Central Railway: 376
- East Central Railway: 700
- East Coast Railway: 1461
- Eastern Railway: 868
- North Central Railway: 508
- North Eastern Railway: 100
- North Eastern Frontier Railway: 125
- Northern Railway: 521
- North Western Railway: 679
- South Central Railway: 989
- South East Central Railway: 568
- South Eastern Railway: 921
- Southern Railway: 510
- West Central Railway: 759
- Western Railway: 885
- Metro Railway Kolkata: 225
- total : 9970
શૈક્ષણિક લાયકાત અને
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત નીચે આપેલ જાહેરાતમાં વિગતવાર માહિતી સાથે વાંચે.
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે ઓછામાં ઓછી હોય મર્યાદા સત્તાવાર વિભાગ દ્વારા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે જ્યારે વધુમાં વધુ મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે સત્તાવાર વિભાગના નિયમો અનુસાર ઉંમરમાં કેટેગરી અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.
અરજી ફી :
આ સત્તાવાર વિભાગ દ્વારા અમુક અરજી ફી નક્કી કરવામાં આવેલ છે જેમાં કેટેગરી અનુસાર અલગ અલગ થી નક્કી કરવામાં આવી છે જેમાં General/OBC/EWS માટે ₹500/- નક્કી કરવામાં આવી છે અને SC/ST/ESM/Female/EBC માટે ₹250/- નક્કી કરવામાં આવી છે.
અરજી કઈ રીતે કરશો ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતાં પહેલાં એક વાર જાહેરાત શાંતિથી વાંચે ત્યારબાદ જ અરજી કરે
- રસ ધરાવતા ઉમેદવારો આ સત્તાવાર વેબસાઇટ www.rrbapply.gov.in ની મુલાકાત લો.
- અરજી વિભાગમાં જાઓ નોંધણી વિકલ્પ પસંદ કરો
જેમાં મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, નામ અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને આ નોંધણી ફોર્મ ભરો. - ત્લોયાર બાદ લોગિન કરો અને અરજી ફોર્મ ભરો
- મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરો
- અરજી ફી ચૂકવો
- ફાઇનલ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો.