Gujarat Panchayat seva Recrutiment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં 1251 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું લાયક ઉમેદવારો તારીખ 15 મે 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આવી નવી ભરતી ની જાહેરાત માટે અમારા મે નજારા રે whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલતા નહીં.
Gujarat Panchayat seva Recrutiment 2025
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 1251 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 15-4-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-5-2025 |
સત્તાવર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત પંચાયત સેવા ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
લેબોરેટરી ટેક્નીશીયન | 43 |
સ્ટાફ નર્સ | 36 |
વિસ્તરણ અધિકારી(ખેતી) | 12 |
પશુધન નિરીક્ષક | 23 |
આંકડા મદદનીશ | 18 |
જુનીયર ફાર્માસિસ્ટ | 43 |
વિસ્તરણ અધિકારી(સહકાર)(ગ્રેડ-2) | 8 |
સંશોધન મદદનીશ | 5 |
મુખ્ય સેવિકા | 20 |
ગ્રામ સેવક | 112 |
ફીમેલ હેલ્થ વર્કર | 324 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) | 202 |
જુનિયર ક્લાર્ક(વહિવટ-હિસાબ) | 102 |
ગ્રામ પંચાયત મંત્રી | 238 |
અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) | 48 |
નાયબ ચીટનીશ | 17 |
કુલ | 1251 |
શૈક્ષણિક લાયકાત :
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી ખાસ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવે છે આ ભરતી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને વિનતી છે કે તમે જે ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે ભરતી ની જાહેરાત માં લાયકાત ની અને વય મર્યાદા ની અને અન્ય તમામ માહિતી મેળવી શકશો.
મહત્વની તારીખો
ગુજરાત પંચાયત સેવા ભરતી માટે અરજી પ્રક્રિયા તારીખ 15 એપ્રિલ 2025થી કરી શકશે અને 15 મે 2025 સુધી ચાલશે. આ સમય દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm ઉપર અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે અને ત્યારબાદ જ અરજી કરે
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની આ ભરતી માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરવાની રહેશે
- ત્યારબાદ તમારે જે ભરતી માટે અરજી કરવાની છે તેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમારે જરૂરી ડિટેલ ભરવાની રહેશે
- ડિટેલ ભરાઈ જાય બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ અરજી સબમીટ કરો
- ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પીડીએફ સાચવી લો
મહત્વપૂર્ણ લીંક :
સત્તાવાર જાહેરાત ( click on details)
અરજી કરવા માટે ( click on apply )