GSSSB Recruitment 2025 : ગુજરાતમાં આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટની નવી ભરતી જાહેરાત
GSSSB Recruitment 2025 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના યુવા નોકરી શોધનાર ઉમેદવારો માટે સારો અવસર લઈને આવ્યું છે. GSSSB Recruitment 2025 અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ અભિલેખાગાર, ગાંધીનગર કચેરીમાં વર્ગ-3 માટે આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ પદની ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 14 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે … Read more