SBI bharti 2025 : ગુજરાત સહિત દેશભરમાં સરકારી બેંકમાં નોકરી માટે મોટી તક
SBI bharti 2025 : અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સર્કલ આધારિત અધિકારી (CBO) પદ માટે 2600 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે. બેંકમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક મોટો અવસર છે. SBI CBO ભરતી હેઠળ દેશના અનેક રાજ્યોમાં ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે, જેમાં ગુજરાત માટે ખાસ કરીને 240 જગ્યાઓ … Read more