Indian Coast Guard Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં 300 જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો તમામ મિત્રો સાથે પણ શેર કરજો જેથી જરૂરિયાતવાળા લોકો સુધી માહિતી પહોંચી શકે.
Indian Coast Guard Recruitment 2025 Overview
વિગત માહિતી પોસ્ટનું નામ Navik (General Duty), Navik (Domestic Branch) જાહેરાત નંબર CGEPT – 02/2025 કુલ જગ્યા 300 (260 Navik GD + 40 Navik DB) અરજી શરુ તારીખ 11 ફેબ્રુઆરી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2025 સત્તાવાર વેબસાઈટ joinindiancoastguard.cdac.in
Indian Coast Guard Recruitment 2025 Important Dates
વિગત તારીખ અરજી શરૂ થવાની તારીખ 11 ફેબ્રુઆરી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2025 પરીક્ષા તારીખ એપ્રિલ 2025 (આશરે)
Indian Coast Guard Recruitment 2025 Application Fee
કેટેગરી ફી SC/ST ફી મુક્ત બાકી તમામ કેટેગરી ₹300
Indian Coast Guard Recruitment 2025 Vacancies, Eligibility, Qualification, Age Limit
જગ્યા પ્રમાણે વિગતો
Navik (General Duty) : કુલ 260 જગ્યાઓNavik (Domestic Branch) : કુલ 40 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
Navik (GD) : 12મા ધોરણમાં ફિઝિક્સ સાથે પાસ.
Navik (DB) : 10મા ધોરણ પાસ.
ઉંમર મર્યાદા
મિનિમમ: 18 વર્ષ
મહત્તમ: 22 વર્ષ (SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષની છૂટછાટ).
Indian Coast Guard Recruitment Selection Process
Stage I: Computer-Based Online Examination
વિષય: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, રીઝનિંગ, સામાન્ય જ્ઞાન.
કુલ પ્રશ્નો: 60 (Navik DB માટે) અને 110 (Navik GD માટે).
પાથે પાસ ગુણ: UR/OBC/EWS માટે 50%, SC/ST માટે 44%.
Stage II: Physical Fitness Test (PFT)
1.6 કિમી દોડ 7 મિનિટમાં પૂર્ણ કરવી.
20 ઉઠક-બેઠક.
10 પુશ-અપ.
Stage III: Document Verification and Medical Examination
દસ્તાવેજોની ચકાસણી.
પ્રિ-એનરોલમેન્ટ મેડિકલ પરીક્ષા.
Stage IV: Final Enrolment
INS Chilka ખાતે ટ્રેનિંગ.
Indian Coast Guard Recruitment 2025, Exam Pattern
વિભાગ પ્રશ્નો ગુણ સમય Section I (Navik DB) 60 60 45 મિનિટ Section I+II (Navik GD) 110 110 75 મિનિટ
Indian Coast Guard Recruitment 2025, Important Links