Central Bank of India Recruitment 2025 : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા Zone-Based Officers (Junior Management Grade Scale I) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રોસેસમાં વિવિધ ઝોન માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 21 જાન્યુઆરી 2025 થી 9 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
Central Bank of India Recruitment 2025 | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025 Overview
NBFC અથવા Scheduled Banks માં ઓફિસર કે ક્લારિકલ પદ પર 1 થી 3 વર્ષનો અનુભવ.
ઉંમર મર્યાદા (30 નવેમ્બર 2024 સુધી)
મિનિમમ ઉંમર: 21 વર્ષ
મહત્તમ ઉંમર: 32 વર્ષ
SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષ છૂટછાટ.
Central Bank of India Recruitment 2025 Selection Process
Computer-Based Test (CBT):
વિષય: અંગ્રેજી, બેન્કિંગ જ્ઞાન, કમ્પ્યુટર જ્ઞાન, સામાન્ય જ્ઞાન.
સમયગાળો: 80 મિનિટ
કુલ ગુણ: 120
લઘુત્તમ ગુણ: જનરલ માટે 50%, SC/ST/OBC માટે 45%.
ઈન્ટરવ્યૂ:
100 ગુણનું ઈન્ટરવ્યૂ.
લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના ગુણ આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે.
ભાષા જ્ઞાન ચકાસણી:
જાહેર થયેલા ઝોન માટે સ્થાનિક ભાષામાં પાત્રતા હોવી જરૂરી છે.
Central Bank of India Recruitment Exam Pattern
વિષય
પ્રશ્નો
ગુણ
સમય
અંગ્રેજી ભાષા
20
20
15 મિનિટ
બેન્કિંગ જ્ઞાન
60
60
35 મિનિટ
કમ્પ્યુટર જ્ઞાન
20
20
15 મિનિટ
આર્થિક પરિસ્થિતિ
20
20
15 મિનિટ
કુલ
120
120
80 મિનિટ
અરજી કઈ રીતે કરશો?
સૌપ્રથમ વિનંતી છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે ત્યાર બાદ જ અરજી કરે જાહેર જ વાંચતા ની સાથે જાણી લે કે ભરતી માટે પોતે યોગ્ય છે કે નથી ત્યારબાદ જ અરજી કરવી નહીં તો તમારી અરજી વેલેન્ટ ગણાશે નહીં એનું ધ્યાન રાખવું.
ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરો
ત્યારબાદ જે ભરતી માટે અરજી કરતા હોય તેના પર ક્લિક કરી તેની જરૂર ડીટેલ ભરો
. જ્યારે પુરાવા અપલોડ કરો
જરૂરી . ફીનીચૂકવણી કરો
અરજી સબમિટ કરો
ભવિષ્યના ઉપયોગ માટે અરજી ની પીડીએફ સાચવી લો
Central Bank of India Recruitment 2025 Important Links