ONGC Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવે છે આ ભરતી ઓઇલેટ નેચરલ ગેસ લિમિટેડ દ્વારા એટલે કે ongc દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આજે આપણે આ ભરતીવિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આલેખની સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જાવ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં
ONGC Recruitment 2025 Overview
વિગત
માહિતી
જાહેરાત નંબર
MHN/Hosp-Cons Empanelment/2024-25/01
પોસ્ટનું નામ
Hospitals, Diagnostic Centers, Consultants
સ્થાન
ગુજરાત
અરજી કરવાનો સમયગાળો
1st April 2025 to 31st March 2027 (Hospitals), 1st April 2025 to 31st March 2028 (Others)
અરજી કરવાનું અંતિમ મીતિ
10 ફેબ્રુઆરી 2025
મોડલ ઓફ અરજી
ઑનલાઇન અને ઓરીજનલ નકલ (Physical Copy)
ONGC Recruitment 2025 Important Dates
વિગત
તારીખ
અરજી શરૂ થવાની તારીખ
6 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
10 ફેબ્રુઆરી 2025
ONGC Recruitment 2025 Eligibility Criteria
Hospitals/Nursing Homes
NABH પ્રમાણપત્ર ધરાવતા હૉસ્પિટલોને પ્રાથમિકતા.
હૉસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બેડ, વિશેષતા, ઈમર્જન્સી સેવાઓ, લેબોરેટરી વગેરે.
અન્ય સરકારી સંસ્થાઓમાં લિસ્ટેડ હોય તેવું પ્રમાણપત્ર જરૂરી.
વાચક મિત્રોને વિનંતી છે કે વધુ માહિતી માટે જાહેરાતમાં વાંચે જાહેરાતનો સંપૂર્ણ ડીટેલ વિગતવાર આપેલી છે
Diagnostic Centers
NABL પ્રમાણિત લેબોરેટરી માટે પ્રાથમિકતા.
લેબમાં સંપૂર્ણ સમયના Pathologists અને Radiologists હોવા જરૂરી.