CISF Recruitment 2025: તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. જેવી કે ઉંમર મર્યાદા, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે તો મિત્રો આલેખને સંપૂર્ણ વાંચો અને તમામ મિત્રો સાથે પણ શેર કરજો.
CISF Recruitment 2025 માટેશૈક્ષણિક લાયકાતઅને અન્ય પાત્રતા
10મા ધોરણ પાસ અથવા સમકક્ષ.
સરકાર માન્ય બોર્ડમાંથી પ્રમાણિત શૈક્ષણિક લાયકાત.
વય મર્યાદા
21 થી 27 વર્ષ.
ઉપલી મર્યાદામાં SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષની છૂટછાટ.
ડ્રાઇવિંગ લાઇસન્સ
હેવી મોટર વાહન (HMV) અથવા ટ્રાન્સપોર્ટ વાહન.
લાઇટ મોટર વાહન (LMV).
ગિયરવાળા મોટરસાયકલ માટે માન્ય લાઇસન્સ.
શારીરિક માપદંડ
કેટેગરી
ઊંચાઇ
છાતી
સામાન્ય/OBC/SC
167 સે.મી.
80-85 સે.મી.
અનુકૂળ ક્ષેત્રના ઉમેદવારો
160 સે.મી.
78-83 સે.મી.
ST
160 સે.મી.
76-81 સે.મી.
CISF Recruitment 2025 માટેપસંદગી પ્રક્રિયા
Physical Efficiency Test (PET):
800 મીટર દોડ: 3 મિનિટ 15 સેકંડમાં.
લાંબા કૂદ: 11 ફૂટ (3 પ્રયાસ).
ઊંચી કૂદ: 3 ફૂટ 6 ઇંચ (3 પ્રયાસ).
Trade Test:
લાઇટ અને હેવી વાહન ડ્રાઇવિંગ પરીક્ષા.
વાહન રિપેર અને મિકેનિઝમની સમજ.
લખિત પરીક્ષા:
100 ગુણના 100 પ્રશ્નો.
વિષયો: સામાન્ય જ્ઞાન, ગણિત, એનાલિટિકલ આప్టિટ્યુડ, હિન્દી/અંગ્રેજી.
ન્યુનતમ ગુણ: UR/EWS/ESM માટે 35%, SC/ST/OBC માટે 33%.
મેડિકલ પરીક્ષા:
મેડિકલ અને શારીરિક તંદુરસ્તીનું મૂલ્યાંકન.
વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ વિગત મેળવો
CISF Recruitment 2025 માટેઅરજી ફી:
SC/ST/ESM: ફી મુક્ત.
UR/OBC/EWS: ₹100/-.
ઓનલાઇન અથવા SBI ચલાન દ્વારા ફી ભરી શકાય છે.
CISF Recruitment 2025 માટેઅરજી કેવી રીતે કરવી?
સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર શાંતિથી જાહેરાત વાંચે અને જાણી લે કે આ પ્રતિ માટે પોતે યોગ્ય છે કે નથી ત્યારબાદ જ અરજી કરવા અમારી વિનંતી છે.
સૌપ્રથમ વેબસાઈટ પર વિઝીટ કરો
ત્યારબાદ તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
ત્યારબાદ જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે સિલેક્ટ કરી તેને જરૂરી માહિતી ભરો