RMC Recruitment 2025 : તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં લગભગ 825 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે અરજી કરવાની રીત અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહીં.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી | RMC Recruitment 2025
સત્તાવાર વિભાગ | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | 825 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | www.rmc.gov.in |
શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ
સતવારી વિભાગ દ્વારા ભરતી માટે ઓછામાં ઓછી લાયકાત કોઈપણ ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે આ ભરતી એપ્રેન્ટિસ માટે બહાર પાડવામાં આવી છે સરકારશ્રીના નિયમો અનુસાર ઉમેદવારોને એપ્રેન્ટીસની સાથે સાથે વેતન રૂપે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. સ્ટાઈપેન્ડ અત્યારે ચાલતા નિયમો અનુસાર ચૂકવવામાં આવશે.
RMC Recruitment 2025 માટે અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે ત્યારબાદ અરજી કરે
- ત્યારબાદ ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી ફોર્મ માટે જરૂર ડિટેલ અને જરૂરી પુરાવા સાથે અરજી ફોર્મ કમ્પલીટ કરી લેવું
- ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આપેલા સરનામા પર મોકલવાની રહેશે
- આસી.મેનેજર, મહેકમ શાખા, રૂમ નં.1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ 360001ના સરનામા પર મોકલવાની રહેશે
- ઉમેદવારોએ પોતાની અરજી 7 ફેબ્રુઆરી 2025 સુધીમાં આપેલા સરનામે કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે 10.30થી 6.10) રજૂ કરવાના રહેશે.
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત
ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે મેરીટ ના આધારે ઉમેદવારોને જેનું મેરીટ ઊંચું હશે તેવા ઉમેદવારોને પ્રથમ પ્રસંગે આપવામાં આવશે ત્યારબાદ વેઇટિંગ લિસ્ટ આપવામાં આવશે ઓનલાઈન અરજી કર્યા બાદ જો આપેલ સરનામા પર અરજી ના મોકલનાર ઉમેદવારોને અરજી ગેર લાયક ગણવામાં આવશે સંબંધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલા હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં.
RMC Recruitment 2025 માટે મહત્વની તારીખ
વિગત | તારીખ |
અરજી શરૂની તારીખ | 13 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
RMC Recruitment 2025 માટે મહત્વની links :
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |