ONGC Ahmedabad Bharti 2025 : Oil and Natural Gas Corporation Limited (ONGC) એ Junior Consultant અને Associate Consultant પદો માટે Ahmedabad Asset ખાતે ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારીત રહેશે અને અવધિવાર બે વર્ષ માટે રહેશે.
ONGC Ahmedabad Bharti 2025 Overview
ભરતી સંસ્થા | Oil and Natural Gas Corporation Limited (ONGC) |
---|---|
પોસ્ટ નામ | Junior Consultant અને Associate Consultant |
કુલ જગ્યાઓ | 54 (Junior Consultant – 18, Associate Consultant – 36) |
જોબ લોકેશન | અમદાવાદ |
સત્તાવાર વેબસાઇટ | ongcindia.com |
ONGC Ahmedabad Bharti 2025 Important Dates
વિગત | તારીખ |
ઑનલાઇન અરજી શરૂ | અત્યારે અરજી કરી શકો છો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 માર્ચ 2025 |
ONGC Ahmedabad Bharti 2025 Application Fee
- આ ભરતી માટે કોઈ અરજી ફી લેવામાં આવતી નથી.
ONGC Ahmedabad Bharti 2025 Vacancies, Eligibility, Qualification, Age Limit
- કુલ જગ્યાઓ: 54
- પોસ્ટ:
- Junior Consultant (E1-E3 Level) – 18 જગ્યાઓ
- Associate Consultant (E4-E5 Level) – 36 જગ્યાઓ
- લાયકાત: ONGCમાંથી રિટાયર્ડ ઓફિસર્સ, જે Production/Drilling ક્ષેત્રમાં ઓછામાં ઓછા 5 વર્ષના અનુભવી હોય.
- ઉંમર મર્યાદા: ઘટાડીને 64 વર્ષ સુધી
- વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા વિનંતી છે
ONGC Ahmedabad Bharti 2025 Salary
પોસ્ટ | પગાર |
Junior Consultant (E1-E3) | ₹40,000/- (પ્રથમ વર્ષ) |
Associate Consultant (E4-E5) | ₹66,000/- (પ્રથમ વર્ષ) |
ONGC Ahmedabad Bharti 2025 Selection Process
- અનુભવ ગુણ (20 ગુણ)
- શૈક્ષણિક લાયકાત (10 ગુણ)
- લખિત પરીક્ષા (50 ગુણ) (OMR આધારિત)
- સાંખ્યિક મુલાકાત (20 ગુણ)
ONGC Ahmedabad Bharti 2025 અરજી કઈ રીતે કરશો ?
આ ભરતીમાં ઓનલાઇન અરજી એટલે કે મેલ ઉપર અરજી કરી શકો છો અથવા નીચે આપેલ એડ્રેસ પર તમારી અરજી લખીને મોકલી શકો છો એડ્રેસ નીચે આપેલ છે. ઉમેદવાર મિત્રોને મારી વિનંતી છે કે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત એક વાર શાંતિથી વાંચે અને ત્યારબાદ જ અરજી કરવા વિનંતી છે
મેઈલ id : AMDWSPC@ONGC.CO.IN and CC to ranjan_prabhat@ongc.co.in
Contract Cell, Room No-132, 1st floor, Avani
Bhavan, ONGC, Ahmedabad Asset, Gujarat.
ONGC Ahmedabad Bharti 2025 Important Links
વિગતો | લિંક |
સત્તાવાર સૂચના | Download |
હોમ પેજ | અહી ક્લિક કરો |
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. ONGC Ahmedabad માટે છેલ્લી તારીખ શું છે?
→ 27 માર્ચ 2025
2. કેટલા પદો માટે ભરતી છે?
→ કુલ 54 પદો માટે ભરતી છે.
3. પસંદગી પ્રક્રિયા શું છે?
→ Merit List, Written Test અને Interview આધારે પસંદગી કરવામાં આવશે
4. પગાર કેટલો છે?
→ Junior Consultant માટે ₹40,000/- અને Associate Consultant માટે ₹66,000/-.