VMC Sainik Recruitment 2025, 204 જગ્યા પર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી

VMC Sainik Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક માટેની જગ્યા માટે અરજી મંગાવામાં આવી છે આજે અપને આ ભરતી વિષે ની તમામ માહિતી આજે આ લેખ માં મેળવીશું.તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સૈનિક (Sainik) પદ માટે 204 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે લાયક ઉમેદવારો VMC ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

VMC Sainik Recruitment 2025 Overview

વિગતોમાહિતી
જાહેરાત નંબરVMC/SAINIK/2025
પોસ્ટનું નામસૈનિક (Sainik)
કુલ જગ્યાઓ204 (152+52 અનામત)
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ14/02/2025
સત્તાવાર વેબસાઈટvmc.gov.in

VMC Sainik Recruitment 2025 Important Dates

ઇવેન્ટતારીખ
અરજી શરૂ થવાની તારીખ27/01/2025
અરજી કરવાની છેલ્લી તારીખ14/02/2025

VMC Sainik Recruitment 2025 Vacancies and Qualifications

કેટેગરીજગ્યાઓ
UR78
EWS20
SEBC64
ST29
SC13

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
  • બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ
  • ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઈએ

શારીરિક લાયકાત

  • ઉંચાઈ  165 સે.મી
  • વજન- 50 કિલોગ્રામ
  • છાતી – સામાન્ય – 81 સે.મી., ફૂલાવેલી – 86 સે.મી.

ઉંમર મર્યાદા

  • 18 થી 30 વર્ષ (સરકારી નિયમો મુજબ છૂટછાટ મળશે )

VMC Sainik Recruitment 2025 Selection Process

  1. લખિત પરીક્ષા: MCQ આધારિત પરીક્ષા.
  2. શારીરિક કસોટી: દોડ, લંબકૂદ, ઉંચકૂદ.
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: લાયકાતના પ્રમાણપત્રોની તપાસ.

VMC Sainik Recruitment 2025 How to Apply

  • સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર જાહેરાત વાંચી લે અને જાણી લે કે પોતે આ ભરતી માટે યોગ્ય છે કે નથી ત્યારબાદ જ અરજી કરે
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર vmc.gov.in વિસિટ કરો.
  • અરજી માટે જરૂરી માહિતી ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • જો અરજી ફી લાગુ હોય, તો ઓનલાઇન પેમેન્ટ કરો.
  • હવે તમારી અરજી સબમિટ કરો.

VMC Sainik Recruitment 2025 Important Links

વર્ણનલિંક
જાહેરાત વાંચવા માટેઅહી ક્લિક કરો
અરજી માટેઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment