UCO Bank LBO Recruitment 2025, લોકલ બેંક ઓફીસર માટે ભરતી

By
Last updated:

UCO Bank LBO Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી યુકો બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં યુકો બેંકમાં લોકલ બેન્ક ઓફિસર માટે અને ખાલી પડેલ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. એટલે તમને પણ આ ભરતી માટે અરજી કરવા માગતા હોય તો આલેખ નો સંપૂર્ણ વાંચો

UCO Bank LBO Recruitment 2025 Overview

વિગતોમાહિતી
જાહેરાત નંબરHO/HRM/RECR/2024-25/COM-75
પોસ્ટનું નામલોકલ બેંક ઓફિસર
કુલ જગ્યા250
અરજી કરવાની છેલ્લી તારીખ05 ફેબ્રુઆરી 2025
અરજી પ્રકારઓનલાઇન
વેબસાઈટucobank.com

UCO Bank LBO Recruitment 2025: મહત્વની તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ16 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ05 ફેબ્રુઆરી 2025
પરિક્ષા તારીખ ટૂંક સમયમાં(તારીખ જાહેર થશે)

UCO Bank LBO Recruitment 2025: અરજી ફી

કેટેગરીફી
SC/ST/PwBD₹175 (GST સાથે)
બાકી તમામ કેટેગરી₹850 (GST સાથે)

UCO Bank LBO Recruitment 2025: જગ્યાઓની વિગતો

રાજ્યજગ્યાઓ
ગુજરાત57
મહારાષ્ટ્ર70
આસામ30
કર્ણાટક35
અન્ય રાજ્યવિવિધ
કુલ ૨૫૦

લાયકાત અને ઉંમર મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન.
  • ઉંમર મર્યાદા: 20 થી 30 વર્ષ (1 જાન્યુઆરી 2025ના રોજ).
  • ઉંમર મર્યાદા છૂટછાટ:
    • SC/ST માટે: 5 વર્ષ
    • OBC માટે: 3 વર્ષ
    • PwBD માટે: 10 વર્ષ

UCO Bank LBO Recruitment 2025: પસંદગી પ્રક્રિયા

  1. Computer Based Test (CBT):
    • વિષયો: Reasoning, English, General Awareness, Data Analysis.
    • કુલ ગુણ: 200
    • સમય: 3 કલાક
    • નકારાત્મક ગુણાંકન: 0.25 પ્રતિ ખોટા જવાબ માટે.
  2. અસ્થાનિક ભાષા પરીક્ષા:
    • જે રાજ્ય માટે અરજી કરવામાં આવે છે, તે રાજ્યની સ્થાનિક ભાષા વાંચવા, લખવા અને બોલવા આવડવું જોઈએ.
  3. ઈન્ટરવ્યૂ:
    • 100 ગુણની ઈન્ટરવ્યૂ પ્રક્રિયા.

કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એક વાર જાહેરાત શાંતિથી વાંચી લે ત્યાર બાદ અરજી કરવી
  • ત્યારબાદ વેબસાઈટ પર વિઝીટ કરો
  • તમારી પ્રાથમિક માહિતી થી લોગીન કરી લો
  • જરૂરી માહિતી ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી ફી ની ચૂકવાણી કરો
  • અરજી સબમિટ કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે પીડીએફ સાચવી લો

મહત્વપૂર્ણ લિંક્સ

વીગત લિંક
જાહેરાત વાંચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેApply Here
HOME PEGE અહી ક્લિક કરો
Join Our WhatsApp Channel

Leave a Comment