SMC Apprentice Recruitment 2025 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા 2025-26 માટે એપ્રેન્ટીસ પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. વિવિધ પદો માટે આ ભરતી થશે, જેમાં પાત્ર ઉમેદવારો સુરત મ્યુનિસિપલની અધિકૃત વેબસાઇટ apprenticeshipindia.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા અને પાત્રતા અંગેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છ
SMC Apprentice Recruitment 2025
વિગતો માહિતી સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) કુલ જગ્યાઓ વિવિધ પોસ્ટ નામ એપ્રેન્ટીસ લાયકાત પદ મુજબ અરજી પદ્ધતિ ઓનલાઈન અધિકૃત વેબસાઇટ apprenticeshipindia.gov.in
SMC Apprentice Recruitment 2025 મહત્વપૂર્ણ તારીખો
ઘટનાઓ તારીખો ઓનલાઈન અરજી શરૂ February 25, 2025 અરજી કરવાની અંતિમ તારીખ March 03, 2025
SMC Apprentice Recruitment 2025 પદ અને પગાર
પદનું નામ કુલ જગ્યાઓ પગાર (રૂપિયામાં) ટેકનિકલ એપ્રેન્ટીસ 20 8,050/- કોમ્પ્યુટર ઓપરેટર 20 8,050/- ઇલેક્ટ્રિશિયન 20 8,050/- ફિટર 20 8,050/- આરઆઇ (રેડિયો ઇન્સ્ટ્રુમેન્ટ) 05 8,050/- પલમ્બર 05 8,050/- મિકેનિક 10 7,700/- હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 150 7,700/- ડેન્ટલ લેબ ટેક્નિશિયન 40 9,000/- મેડિકલ લેબ ટેક્નિશિયન 160 9,000/- નર્સિંગ સહાયક 180 9,000/- એક્સ-રે ટેક્નિશિયન 120 9,000/-
SMC Apprentice Recruitment 2025 માટે પાત્રતા માપદંડ
ઉમર મર્યાદા: ભરતીના નિયમો અનુસાર.
શૈક્ષણિક લાયકાત: પદ મુજબ અલગ-અલગ લાયકાત.
અનુભવ: કોઈ ચોક્કસ અનુભવની આવશ્યકતા નથી.
અગત્યની નોંધ: ઉમેદવાર apprenticeshipindia.gov.in પર રજિસ્ટર થયેલા હોવા જોઈએ.
SMC Apprentice Recruitment 2025 માટે પસંદગી પ્રક્રિયા
અરજદારની પસંદગી દસ્તાવેજ ચકાસણી અને મેરિટ લિસ્ટ આધારે કરવામાં આવશે.
કોઈ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે નહીં.
SMC Apprentice Recruitment 2025 માટે અરજી કેવી રીતે કરવી?
apprenticeshipindia.gov.in વેબસાઇટ પર વિઝિટ કરો.
તમારું લોગિન/રજિસ્ટ્રેશન કરો.
“SMC એપ્રેન્ટીસ ભરતી 2025-26 ” લિંક શોધો અને ક્લિક કરો.
ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
અરજી સબમિટ કરો અને કન્ફર્મેશન માટે પ્રિન્ટ કાઢી રાખો.
SMC Apprentice Recruitment 2025 માટે મહત્વપૂર્ણ લિંક્સ