Hindustan Copper Limited Recruitment 2025,ITI માટે નોકરી ની તક, જાણો સંપૂર્ણ માહિતી અહીથી

By
On:

Hindustan Copper Limited Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં ઇલેક્ટ્રિકલ અને વેલ્ડર ની વિવિધ જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ બધી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો

Hindustan Copper Limited Recruitment 2025 Overview

વિગતમાહિતી
જાહેરાત નંબરHCL/KCC/HR/Rectt/24
પોસ્ટનું નામChargeman (Electrical), Electrician ‘A’, Electrician ‘B’, WED ‘B’
કુલ જગ્યા103
અરજી શરુ તારીખ27 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ25 ફેબ્રુઆરી 2025
સત્તાવાર વેબસાઈટhindustancopper.com

Hindustan Copper Limited Recruitment 2025 Important Dates

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ27 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ25 ફેબ્રુઆરી 2025
લેખિત પરીક્ષા તારીખટૂંકમાં જાહેર થશે

Hindustan Copper Limited Recruitment 2025 Vacancies and Qualifications

જગ્યા વિતરણ

પોસ્ટનું નામURSCSTOBC (NCL)EWSકુલ
Chargeman (Electrical)120302050224
Electrician ‘A’170504070336
Electrician ‘B’160604070336
WED ‘B’020100030107

લાયકાત અને અનુભવ

  1. Chargeman (Electrical): ડિપ્લોમા ઇન ઈલેક્ટ્રિકલ ઇજિનિયરિંગ સાથે 1 વર્ષનો અનુભવ અથવા ITI સાથે 3 વર્ષનો અનુભવ જરૂરી.
  2. Electrician ‘A’: ITI (Electrical) સાથે 4 વર્ષનો અનુભવ અથવા 10મા ધોરણ પાસ સાથે 7 વર્ષનો અનુભવ.
  3. Electrician ‘B’: ITI (Electrical) સાથે 3 વર્ષનો અનુભવ અથવા 10મા ધોરણ પાસ સાથે 6 વર્ષનો અનુભવ.
  4. WED ‘B’: ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ સાથે 1 વર્ષનો અનુભવ.

Hindustan Copper Limited Recruitment 2025 Application Fee

કેટેગરીફી
UR/OBC/EWS₹500
SC/ST/PwBD/ESMફી મુક્ત

Hindustan Copper Limited Recruitment Selection Process

  1. Written Test: 100 ગુણના મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો. વિષયમાં ખાસ માહિતી (80 ગુણ) અને જનરલ નોલેજ (20 ગુણ) શામેલ હશે.
  2. Trade Test & Writing Ability Test: આ પરીક્ષા માત્ર ક્વોલિફાઇંગ નેચર ધરાવે છે.
    • લઘુત્તમ ગુણ: SC/ST માટે 35, OBC માટે 38, UR/EWS માટે 40.

Hindustan Copper Limited Recruitment How to Apply

  1. ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર સંપૂર્ણ જાહેરાત વાંચી લે અને જાણી લે કે પોતે આ ભરતી માટે યોગ્ય છે કે નથી ત્યારબાદ જ અરજી કરવા મારી વિનંતી છે
  2. સત્તાવાર વેબસાઈટ hindustancopper.com પર જઈને “Careers” વિભાગમાં ક્લિક કરો.
  3. તેમાં તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
  4. ત્યારબાદ જરૂરી માહિતી ભરો અને જરૂરી પુરાવા અપલોડ કરો
  5. અરજી ફીની ચૂકવણી કરો
  6. અરજી સબમીટ કરો
  7. ભવિષ્યના ઉપયોગ માટે અરજીનો પીડીએફ સ્વરૂપે અથવા કે પ્રિન્ટ સ્વરૂપે સાચવી લો

Hindustan Copper Limited Recruitment Important Links

વિગતલિંક
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ માટેઅહીં ક્લિક કરો

Join Our WhatsApp Channel

Leave a Comment