Gujarat Metro Recruitment 2025 :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સહાયક મેનેજર (ઓપરેશન) ની ભરતી માટે નવી સૂચના જાહેર કરાઈ છે. આ ભરતી 3 વર્ષના કરાર (Contract Basis) માટે કરવામાં આવશે, જે પ્રદર્શનના આધારે 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
Gujarat Metro Recruitment 2025 Overview
પદનું નામ | સહાયક મેનેજર (ઓપરેશન) |
---|---|
પદોની સંખ્યા | 4 |
પગાર | ₹ 50,000 – 1,60,000 (IDA Pay Scale) |
કુલ CTC | આશરે ₹ 14 લાખ પ્રતિ વર્ષ |
નોકરીની અવધિ | 3 વર્ષ (5 વર્ષ સુધી લંબાવી શકાય) |
સ્થાન | અમદાવાદ, ગાંધીનગર, સુરત અથવા અન્ય કોઈપણ GMRC પ્રોજેક્ટ |
Gujarat Metro Recruitment 2025 મહત્વની તારીખો
ઈવેન્ટ | તારીખ |
---|---|
જાહેરાત તારીખ | 5 માર્ચ 2025 |
અરજીની અંતિમ તારીખ | 25 માર્ચ 2025 |
Gujarat Metro Recruitment 2025 અરજી ફી
શ્રેણી | અરજી ફી |
---|---|
તમામ ઉમેદવારો માટે | કોઈ ફી નથી |
Gujarat Metro Recruitment 2025 લાયકાત, અનુભવ અને વય મર્યાદા
શૈક્ષણિક લાયકાત:
- B.E./B.Tech (Electrical / Electronics / Mechanical / Computer Science / IT) માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ હોવું જોઈએ.
અનુભવ:
- ખાનગી ક્ષેત્ર: ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- PSU/મેટ્રો કોર્પોરેશન: ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા:
- મહત્તમ ઉંમર: 32 વર્ષ (5 માર્ચ 2025 સુધી ગણવામાં આવશે)
Gujarat Metro Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
- ઇન્ટરવ્યૂ: ઉમેદવારોની લાયકાત મુજબ તેમની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
- દસ્તાવેજ ચકાસણી: ઇન્ટરવ્યૂ પહેલા જરૂરી ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે.
Gujarat Metro Recruitment 2025 માટે કેવી રીતે અરજી કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GMRC ની ઓફિશિયલ વેબસાઈટ www.gujaratmetrorail.com પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
- અરજી ભરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવું જરૂરી છે.
- છેલ્લી તારીખ 25 માર્ચ 2025 પહેલા અરજી કરવી.
Gujarat Metro Recruitment 2025 મહત્વની લિંક્સ
લિંક | URL |
---|---|
અરજી કરવાની લિંક | અહીં ક્લિક કરો |
સૂચના PDF ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
FAQs – Gujarat Metro Recruitment 2025
1. Gujarat Metro Rail ભરતી 2025 માટે શા માટે અરજી કરવી જોઈએ?
આ ભરતીમાં સરકારી માપદંડ મુજબ સારા પગાર અને લાભો સાથે નોકરી મળે છે.
2. શું આ નોકરીમાં કાયમી પસંદગી થશે?
નહી, આ ભરતી કરાર આધારિત છે, જે 3 વર્ષ માટે રહેશે અને 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
3. શું ઉમેદવારો માટે કોઈ અરજી ફી છે?
ના, તમામ ઉમેદવારો માટે અરજી રાખવામાં આવેલ નથી
4. છેલ્લી તારીખ શું છે?
25 માર્ચ 2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
5. ભરતી માટે મુખ્ય લાયકાત શું છે?
B.E./B.Tech સાથે 5-7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.