GPSC Recruitment 2025,વિવિધ પદ પર આવી બમ્પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

GPSC Recruitment 2025 :ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પદો માટે ભરતી 2025 માટે નવી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ 108 થી 131 ક્રમના વિવિધ પદો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 1 ફેબ્રુઆરી 2025 થી 17 ફેબ્રુઆરી 2025 સુધી GPSCની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.

GPSC Recruitment 2025 Overview

વિગતોમાહિતી
જાહેરાત નંબર108/2024-25 થી 131/2024-25
પોસ્ટના નામવિવિધ પદો (મદદનીશ નિયામક, નાયબ કમિશનર, ઈજનેર, મેનેજર, તબીબી અધિકારી વગેરે)
કુલ જગ્યાઓવિવિધ (જાહેરાત પ્રમાણે)
અરજી શરૂ થવાની તારીખ1 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025 (રાત્રિ 11:59 સુધી)
સત્તાવાર વેબસાઈટgpsc.gujarat.gov.in

GPSC Recruitment 2025 Important Dates

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ1 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025 (11:59 PM)
પ્રાથમિક પરીક્ષા (આશરે )માર્ચ 2025
મુખ્ય પરીક્ષા (આશરે )એપ્રિલ-મેઈ 2025

GPSC Recruitment 2025 Vacancies and Qualifications

મહત્વના પદો માટે લાયકાતો: મદદનીશ નિયામક (IT) માટે BE/B.Tech/MCA/M.Sc. (IT) સાથે 5 વર્ષનો અનુભવ, નાયબ નિયામક (IT) માટે 10 વર્ષનો અનુભવ, IC ટી ઓફિસર માટે 2 વર્ષનો અનુભવ જરૂરી છે. સિવિલ અને ઈલેક્ટ્રિકલ ઈજનેર પદ માટે BE/B.Tech ડિગ્રી જરૂરી છે. હિસાબી અધિકારી માટે B.Com/CA/CS/ICWA/CMA તેમજ તબીબી તજજ્ઞ માટે MD/DNB/MDS/DNB ક્વોલિફિકેશન આવશ્યક છે. અગત્યની માહિતી માટે ઉમેદવારો GPSCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લે.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એક વાર જાહેરાત પ વાંચી અને પદ અનુસાર લાયકાતો ચકાસી લે.

GPSC Recruitment 2025 Application Fee

કેટેગરીફી
SC/ST/PwBD/મહિલામુક્ત
UR/OBC/EWS₹100

GPSC Recruitment 2025 How to Apply

  • સૌપ્રથમ તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે માટેનું નોટિફિકેશન એટલે કે જાહેરાત શાંતિથી વાંચી લો અને ત્યારબાદ જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ જ અરજી કરવી.
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટની વીઝીટ કરો
  • ત્યારબાદ એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ જે ભરતી માટે તમે અરજી કરવા માગતા હોય તેના પર એપ્લાય પર ક્લિક કરો
  • જરૂરી માહિતી ભરો
  • જરૂરી પુરાવા અપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પીડીએફ સાચવી લો.

GPSC Recruitment 2025 Important Links

વિગતલિંક
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment