GPSC Recruitment 2025, પગાર 53,100થી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

By
Last updated:

GPSC Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ પરથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવી છે લાઇક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે આ ભરતી Motor Vehicle Prosecutor, Class-II માટેના પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવાનું ભૂલતા નહીં.

GPSC Recruitment 2025 Overview

વિગતોમાહિતી
જાહેરાત નંબર71/2024-25
પોસ્ટનું નામMotor Vehicle Prosecutor, Class-II
કુલ જગ્યા03
અરજી કરવાની છેલ્લી તારીખ23 /01/ 2024
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટgpsc-ojas.gujarat.gov.in

GPSC Recruitment 2025 Important Dates

વિગતતારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ23/01/25
પ્રારંભિક પરીક્ષા તારીખમે 2025 (લગભગ)
પ્રારંભિક પરિણામ તારીખઓગસ્ટ 2025 (લગભગ)
મુલાકાત તારીખનવેમ્બર 2025 (લગભગ)

GPSC Recruitment 2025 માટે લાયકાત અને પાત્રતા

શૈક્ષણિક લાયકાત

  • LLB (3 વર્ષ) અથવા 5 વર્ષનો ઇન્ટેગ્રેટેડ કાયદાનો કોર્ષ.
  • કંપ્યુટર એપ્લિકેશનનું બેસિક જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.

અનુભવ

  • 5 વર્ષનો અનુભવ એડવોકેટ અથવા ગવર્નમેન્ટ પીડર તરીકે, અથવા
  • કાનૂની મેટર્સમાં 5 વર્ષનો અનુભવ, સરકાર અથવા અન્ય માન્ય સંસ્થામાં.

ઉંમર મર્યાદા

  • જનરલ કેટેગરી માટે મહત્તમ 43 વર્ષ.
  • SC/ST/OBC/મહિલાઓ માટે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે( પાંચ વર્ષ )

લાયકાત અને અન્ય માહિતી માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચો ત્યારબાદ જ અરજી કરે જાહેરાતનો સંપૂર્ણ વિગતવાર આપેલ છે.

GPSC Recruitment 2025 માટે પસંદગી પ્રક્રિયા

પ્રાથમિક પરીક્ષા

  • અભ્યાસક્રમ: 100 ગુણ સામાન્ય અભ્યાસ માટે અને 200 ગુણ સંબંધિત વિષય માટે.
  • સમયગાળો: 180 મિનિટ.
  • લઘુત્તમ ગુણ: 15% કરતા ઓછા ગુણ મેળવનાર ઉમેદવાર રૂબરૂ મુલાકાત માટે પાત્ર નહીં ગણાય.

રુબરૂ મુલાકાત

  • 100 ગુણ.
  • પાત્ર ઉમેદવારોની પસંદગી પ્રાથમિક પરીક્ષા અને રૂબરૂ મુલાકાતના કુલ ગુણો પર આધારિત રહેશે.

GPSC Recruitment 2025 માટે અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવાર મિત્રો વિનંતી છે કે સૌપ્રથમ એકવાર જાહેરાત શાંતિથી વાંચીને ત્યારબાદ જ અરજી કરે
  • સૌ પ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • ત્યારબાદ તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • . તેમાં જરૂરી માહિતી કરો
  • જરૂરી પુરાવા અપલોડ કરો
  • જરૂરી ફીની ચૂકવણી કરો . ફીની ચૂકવણી તમે ઓનલાઇન અથવા પોસ્ટ દ્વારા કરી શકો છો
  • અરજી સબમીટ કરો
  • ભવિષ્યને ઉપયોગ માટે અરજીની પીડીએફ સ્વરૂપે સાચવી લો
  • હવે તમારી અરજી સંપૂર્ણપણે સબમિટ થઈ જશે

GPSC Recruitment 2025 માટે અરજી ફી

  • SC/ST/EWS/મહિલાઓ/દિવ્યાંગ ઉમેદવારો: ફી મુક્ત.
  • જનરલ/બાકી કેટેગરી: ₹100/-.

GPSC Recruitment 2025 માટે મહત્વપૂર્ણ લિંક્સ

વિગત લિંક
જાહેરાત વાંચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ માટે અહી ક્લિક કરો
Join Our WhatsApp Channel

Leave a Comment