E-Aadhaar App Launch : હવે આધાર અપડેટ કરવું બનશે વધુ સરળ અને ઝડપી
E-Aadhaar App Launch : હવે આધાર અપડેટ કરવું બનશે વધુ સરળ અને ઝડપી આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. બેંક એકાઉન્ટ ખોલાવવું હોય, નવો મોબાઈલ કનેક્શન લેવો હોય કે પછી કોઈપણ સરકારી યોજના નો લાભ મેળવવો હોય – આધાર વગર કંઈ શક્ય નથી. ભારતમાં કરોડો લોકો આધાર કાર્ડનો ઉપયોગ … Read more