રેશન કાર્ડ ઇ-કેવાયસી (Ration Card E-KYC) નહીં કરાવો તો? 15 ફેબ્રુઆરીથી બંધ થશે મફત રેશન ! જાણો સંપૂર્ણ પ્રોસેસ અહીંથી
Ration Card E-KYC :ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી (E-KYC) પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. જો તમે તમારા રેશન કાર્ડની ઇ-કેવાયસી (Ration Card E-KYC) પ્રક્રિયા પૂર્ણ નહીં કરો છો, તો 15 ફેબ્રુઆરી, 2024 થી તમને મફત રેશન મળવાનું બંધ થઈ જશે. આ નવા નિયમ અનુસાર, દરેક રેશન કાર્ડ ધારકે તેમના રેશન કાર્ડની ઇ-કેવાયસી … Read more