Honda Livo 2025 launch : નવી બાઈક ₹85,000 થી ઓછી, માઈલેજ અને ફીચર્સ જોઇને તમે પણ ચોંકી જશો!
Honda Livo 2025 launch : હોન્ડા (Honda) એ તેની લોકપ્રિય બાઈક Honda Livo 2025 નવી અપડેટ સાથે લોન્ચ કરી છે. આ નવી બાઈક વધુ સ્મૂથ રાઇડ અને વધુ માઈલેજ માટે અપડેટ કરાઈ છે. ખાસ વાત એ છે કે નવી Honda Livo 2025 ની કિંમત ₹85,000 થી ઓછી રાખવામાં આવી છે, જે બજેટ શ્રેણીના ગ્રાહકો માટે … Read more