Bhavnagar Municipal Corporation Recruitment 2025 : ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ભરતીની જાહેરાત, ઓનલાઈન અરજી શરૂ

Bhavnagar Municipal Corporation Recruitment 2025 : ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા વિવિધ વિભાગોમાં અનેક જગ્યાઓ માટે નવી Bhavnagar Municipal Corporation Recruitment 2025 ની જાહેરાત કરવામાં આવી છે. પાત્ર ઉમેદવારોને નક્કી કરેલી તારીખો વચ્ચે ફક્ત ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભરતીની મુખ્ય માહિતી

ParticularsDetails
સત્તાવાર વિભાગભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)
પોસ્ટ વિવિધ
અરજી મોડ ઓનલાઈન
અરજી ની શરૂની તારીખ 18-10-2025 (from 14:00 hrs)
અરજી માટે ની છેલ્લી તારીખ 08-11-2025 (till 23:59 hrs)
અરજી ની માટે ની ફી ચુકવણી માટે ની છેલ્લી તારીખ 11-11-2025 (till 15:00 hrs)
Official Websitewww.bmcgujarat.com
Apply Online atojas.gujarat.gov.in

Bhavnagar Municipal Corporation Vacancy 2025 વિગતવાર

આ ભરતીમાં નીચે મુજબના પદો માટે જગ્યાઓ જાહેર કરવામાં આવી છે:

  1. Administrative Officer
  2. Deputy Executive Engineer (Civil)
  3. Sanitary Inspector
  4. Staff Nurse
  5. Technical Assistant (Electrical)
  6. Pharmacist
  7. Stenographer (Gujarati)
  8. Stenographer (English)
  9. Technical Assistant (Civil)
  10. Female Health Worker (FHW)
  11. Multi-Purpose Health Worker (Male)
  12. Junior Clerk

આ તમામ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વેતન ધોરણ અને ઉંમર મર્યાદા સંબંધિત વિગત OJAS પોર્ટલ પર ઉપલબ્ધ છે.

મહત્વપૂર્ણ સૂચના

  • અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે; પોસ્ટ અથવા વ્યક્તિગત રીતે આપેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
  • અરજદારોને ફી પોસ્ટ ઑફિસ મારફતે 11 નવેમ્બર 2025 સુધી (બપોરે 3:00 વાગ્યા સુધી) ભરવી ફરજિયાત છે.
  • ફી ભર્યા વિના મોકલેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે.
  • જરૂર પડ્યે મેરિટ આધારિત યાદી તૈયાર કરવામાં આવશે અને માત્ર પસંદ કરાયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.
  • અનામત કેટેગરીના ઉમેદવારો (SC, ST, SEBC, EWS, મહિલા, અને દિવ્યાંગ) માટે ઉંમર અને ફી રાહત રાજ્ય સરકારના નિયમો અનુસાર મળશે.
  • કેટેગરી મુજબની અનામત પણ રાજ્ય સરકારના નિયમો અનુસાર લાગુ રહેશે.
  • તમામ નિર્ણયોમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય અંતિમ રહેશે.

કેવી રીતે અરજી કરવી

  1. ojas.gujarat.gov.in પર જાઓ.
  2. “Bhavnagar Municipal Corporation Recruitment 2025” વિભાગ પસંદ કરો.
  3. જરૂરી વિગતો ભરીને ઓનલાઈન અરજી ફોર્મ પૂરૂં કરો.
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી ફી પોસ્ટ ઑફિસ મારફતે ભરો.
  6. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કૉપી રાખો.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 18 ઑક્ટોબર 2025 (બપોરે 2:00)
  • છેલ્લી તારીખ: 08 નવેમ્બર 2025 (રાત્રે 11:59)
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 11 નવેમ્બર 2025 (બપોરે 3:00)

મહત્વ ની કડીઓ

અરજી કરવા માટે

સત્તાવાર જાહેરાત માટે

સત્તાવાર વેબસાઈટ માટે

વારંવાર પૂછાતા પ્રશ્નો

Bhavnagar Municipal Corporation Recruitment 2025 માટે ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે?

આ ભરતી માટે ઓનલાઈન અરજી 18 ઑક્ટોબર 2025ના બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ઉમેદવારો 08 નવેમ્બર 2025ના રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ફી ભરવાની છેલ્લી તારીખ શું છે?

11 નવેમ્બર 2025ના બપોરે 3:00 વાગ્યા સુધી

વધુ માહિતી ક્યાંથી મળશે?

વધુ માહિતી માટે BMCની સત્તાવાર વેબસાઇટ www.bmcgujarat.com પર મુલાકાત લો

Leave a Comment