Bank of India SO bharti 2025: Bank of India એ વિવિધ શાખાઓમાં Officers (SO) ની ભરતી માટે જાહેરાત કરી છે. આ ભરતી Middle Management Grade Scale-II, III અને Senior Management Grade Scale-IV માટે છે. રસ ધરાવતા ઉમેદવારો 08 માર્ચ 2025 થી 23 માર્ચ 2025 વચ્ચે ઓનલાઇન અરજી કરી શકે. ભરતી સંબંધિત તમામ મહત્વની માહિતી નીચે આપેલી છે.
Bank of India SO bharti 2025 Overview
ભરતી સંસ્થા | Bank of India |
---|---|
જાહેરાત નંબર | 2024-25/1 |
પોસ્ટ નામ | Specialist Officer (SO) |
કુલ ખાલી જગ્યાઓ | 180 |
જોબ લોકેશન | સમગ્ર ભારત |
સત્તાવાર વેબસાઇટ | bankofindia.co.in |
Bank of India SO ભરતી 2025 Important Dates
ઘટના | તારીખ |
ઑનલાઇન અરજી શરૂ | 08 માર્ચ 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 માર્ચ 2025 |
પરીક્ષા તારીખ | ટૂંક સમયમાં જાહેર થશે |
Bank of India SO bharti 2025 Application Fee
કેટેગરી | ફી |
SC/ST/PWD | ₹175/- |
General/OBC/EWS | ₹850/- |
Bank of India SO ભરતી 2025 Vacancies, Eligibility, Qualification, Age Limit
- Chief Manager (IT, Fintech, Economist, Security Cell વગેરે) – 28 થી 45 વર્ષની વય મર્યાદા.
- Senior Manager (IT, Security, Risk, Data Scientist, Fintech, Project Manager વગેરે) – 28 થી 40 વર્ષની વય મર્યાદા.
- Manager (IT, Risk, Compliance, Digital Marketing, Finance, Civil Engineer, Electrical Engineer વગેરે) – 25 થી 35 વર્ષની વય મર્યાદા.
લાયકાત: ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં Bachelor/Master Degree અને તેના સમકક્ષ હોવી આવશ્યક છે.
Bank of India SO ભરતી 2025 Selection Process
- Online Examination
- Interview
- Document Verification
Bank of India SO ભરતી 2025 Exam Pattern
વિષય | ગુણ | સમય |
English Language | 25 | 30 મિનિટ |
Professional Knowledge | 100 | 60 મિનિટ |
General Awareness (Banking Industry Special) | 25 | 30 મિનિટ |
Bank of India SO ભરતી 2025 Important Links
વિગતો | લિંક |
Official Notification | Download |
Apply Online | Apply Here |
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Bank of India SO માટે છેલ્લી તારીખ શું છે?
→ 23 માર્ચ 2025
કેટલા પદો માટે ભરતી છે?
કુલ 180 પદો માટે ભરતી છે
અરજી ફી કેટલી છે?
SC/ST/PWD માટે ₹175 અને અન્ય માટે ₹850.