Central Bank of India Recruitment 2025 |સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025,છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2025.
Central Bank of India Recruitment 2025 : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા Zone-Based Officers (Junior Management Grade Scale I) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રોસેસમાં વિવિધ ઝોન માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 21 જાન્યુઆરી 2025 થી 9 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. Central Bank … Read more