KCC Limit in Budget 2025 : KCC મર્યાદા વધીને ₹5,00,000 થવાની શક્યતા, ખેડૂતો માટે મોટી રાહત!
KCC Limit in Budget 2025 : સરકાર કિસાનો માટે કોઈ નવી યોજના લઈને આવી શકે છે જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટેની મર્યાદા વધારી શકે છે. આજે આપણે આ લેખમાં જાણીશું કે સરકાર આ બજેટમાં કયા કયા મુદ્દાનું ધ્યાનમાં રાખીને મુદત વધારી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) મર્યાદા વધારવા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. … Read more