VMC Sainik Recruitment 2025, 204 જગ્યા પર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી
VMC Sainik Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક માટેની જગ્યા માટે અરજી મંગાવામાં આવી છે આજે અપને આ ભરતી વિષે ની તમામ માહિતી આજે આ લેખ માં મેળવીશું.તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા વિનતી છે. વડોદરા મહાનગરપાલિકા … Read more