SBI Manager Recruitment 2025 – એસબીઆઈ મેનેજર ભરતીની જાહેરાત
SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) દ્વારા Manager Retail Products પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી Specialist Cadre Officer તરીકે Regular આધાર પર થશે. અરજી પ્રક્રિયા 5 માર્ચ 2025થી શરૂ થશે અને 26 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. આ પદ માટે ફક્ત 4 જગ્યાઓ ખાલી છે. આ ભરતીમાં Shortlisting અને Interview દ્વારા ઉમેદવારોની … Read more