DRDO Apprentice Recruitment 2025 : 195 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

DRDO Apprentice Recruitment 2025 : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા DRDO Apprentice Recruitment 2025 માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 195 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. ટેકનિકલ ક્ષેત્રમાં સરકારી તાલીમ મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક સોનાની તક છે. ઈચ્છુક ઉમેદવારો 26 ઓક્ટોબર 2025 પહેલા DRDO ની ઓફિશિયલ વેબસાઈટ drdo.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

DRDO Apprentice Recruitment 2025 ની મુખ્ય વિગતો

  • સંસ્થા નામ: Defence Research and Development Organisation (DRDO)
  • પોસ્ટ નામ: Graduate, Technician (Diploma) અને ITI Trade Apprentice
  • કુલ જગ્યાઓ: 195
  • વર્ગ: Government Jobs
  • વેતન / સ્ટાઈપેન્ડ: ₹9,000 થી ₹12,000 પ્રતિ મહિના
  • અરજી કરવાની રીત: Online
  • સત્તાવાર વેબસાઇટ: https://drdo.gov.in

પોસ્ટ મુજબ જગ્યાઓની વિગતો

પોસ્ટ નામજગ્યાઓની સંખ્યા
Graduate Apprentice40
Technician (Diploma) Apprentice20
ITI Trade Apprentice135
કુલ195

શૈક્ષણિક લાયકાત મુજબ વિગતવાર માહિતી

1. Graduate Apprentice
લાયકાત: B.E./B.Tech નીચેના વિષયો પૈકી એકમાં

  • Electronics & Communication Engineering (ECE)
  • Electrical & Electronics Engineering (EEE)
  • Computer Science Engineering (CSE)
  • Mechanical Engineering
  • Chemical Engineering

2. Technician (Diploma) Apprentice
લાયકાત: Diploma નીચેના વિષયો પૈકી એકમાં

  • Electronics & Communication Engineering (ECE)
  • Electrical & Electronics Engineering (EEE)
  • Computer Science Engineering (CSE)
  • Mechanical Engineering
  • Chemical Engineering

3. ITI Trade Apprentice
લાયકાત: ITI પાસ નીચેના ટ્રેડમાં

  • Fitter, Welder, Turner, Machinist, Mechanic Diesel, Draughtsman (Mechanical), Electronic Mechanic, Electrician, COPA (Computer Operator & Programming Assistant) વગેરે.

DRDO Apprentice Salary 2025

પોસ્ટમાસિક સ્ટાઈપેન્ડ
Graduate Apprentice₹12,000/-
Technician (Diploma) Apprentice₹10,500/-
ITI Trade Apprentice₹9,000/-

પસંદગી પ્રક્રિયા

DRDO Apprentice Recruitment 2025 માટે કોઈ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
ઉમેદવારોની પસંદગી નીચેના ધોરણે થશે

  1. Merit List: ઉમેદવારના શૈક્ષણિક માર્ક્સના આધારે.
  2. Document Verification: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી.
  3. Final Selection: સંબંધિત સત્તાધિકારીની મંજૂરી બાદ અંતિમ પસંદગી થશે.

અરજી કેવી રીતે કરવી (How to Apply Online)

  1. DRDO ની વેબસાઇટ drdo.gov.in પર જાઓ.
  2. “Careers / Recruitment” વિભાગમાં “DRDO Apprentice Recruitment 2025” લિંક પર ક્લિક કરો.
  3. સત્તાવાર નોટિફિકેશન વાંચો અને અરજી ફોર્મ ભરો.
  4. જરૂરી દસ્તાવેજો અને ફોટો અપલોડ કરો.
  5. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કઢાવો.

મહત્વપૂર્ણ તારીખો

ઇવેન્ટતારીખ
ઓનલાઈન અરજી શરૂ27 સપ્ટેમ્બર 2025
છેલ્લી તારીખ26 ઓક્ટોબર 2025

મહત્વ ની કડીઓ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે  ITI માટે Graduate / Diploma માટે
ઓફ્સિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો

FAQ – DRDO Apprentice Recruitment 2025

Q1. DRDO Apprentice માટે ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે?

→ 27 સપ્ટેમ્બર 2025 થી ઓનલાઈન અરજી શરૂ થશે.

Q2. DRDO Apprentice માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

→ 26 ઓક્ટોબર 2025 છે.

Q3. કુલ કેટલી જગ્યાઓ ખાલી છે?

→ કુલ 195 જગ્યાઓ ખાલી છે.

Q4. સ્ટાઈપેન્ડ કેટલો મળશે?

→ ₹9,000 થી ₹12,000 પ્રતિ મહિના સુધી મળશે.

Q5. પસંદગી પ્રક્રિયા કેવી છે?

→ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે પસંદગી થશે.

Leave a Comment