CISF Constable Tradesman Bharti 2024 : CISF (Central Industrial Security Force) એ Constable/Tradesmen પદ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. इच्छુક અને લાયક ઉમેદવારોએ 05 માર્ચ 2025 થી 03 એપ્રિલ 2025 સુધી ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. ભરતી પ્રક્રિયામાં Physical Efficiency Test (PET), Physical Standard Test (PST), Trade Test, Written Exam અને Medical Exam સામેલ છે.
CISF Constable Tradesman Bharti 2024 Overview
ભરતી સંસ્થા | Central Industrial Security Force (CISF) |
---|---|
પોસ્ટ નામ | Constable/Tradesman |
કુલ જગ્યાઓ | 1161 |
પગાર ધોરણ | Pay Level-3 (₹21,700-₹69,100) |
જોબ લોકેશન | સમગ્ર ભારત |
સત્તાવાર વેબસાઇટ | cisfrectt.cisf.gov.in |
CISF Constable Tradesman Bharti 2024 મહત્વની તારીખો
ઘટના | તારીખ |
ઑનલાઇન અરજી શરૂ | 05 માર્ચ 2025 |
છેલ્લી તારીખ | 03 એપ્રિલ 2025 |
પરીક્ષા તારીખ | ટૂંક સમયમાં જાહેર થશે |
CISF Constable Tradesman Bharti 2024 અરજી ફી
કેટેગરી | ફી |
General/OBC/EWS | ₹100/- |
SC/ST/Ex-Servicemen/મહિલા | મુક્ત |
CISF Constable Tradesman Bharti 2024, કુલ જગ્યા , વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત
- કુલ ખાલી જગ્યાઓ: 1161 (Male – 1048, Female – 113)
- લાયકાત: 10મી પાસ અથવા તેના સમકક્ષ
- ઉંમર મર્યાદા: 18 થી 23 વર્ષ (01/08/2025 સુધી ગણતરી)
- ઉંમર છૂટછાટ: SC/ST – 5 વર્ષ, OBC – 3 વર્ષ, Ex-Servicemen – 3 વર્ષ
CISF Constable Tradesman Bharti 2024 પસદગી પ્રક્રિયા
- શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
- શારીરિક ધોરણ કસોટી (PST)
- વેપાર કસોટી
- લેખિત પરીક્ષા (OMR/CBT)
- તબીબી પરીક્ષા
CISF Constable Tradesman Bharti 2024 પરીક્ષા પદ્ધતિ
વિષય | ગુણ | સમય |
General Awareness | 25 | 2 કલાક |
Elementary Mathematics | 25 | |
Analytical Aptitude | 25 | |
Hindi/English | 25 |
CISF Constable Tradesman Bharti 2024 મહત્વની લીંક
વિગતો | લિંક |
સત્તાવાર સૂચના | Download |
ઓનલાઈન અરજી કરો | Apply Here |
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. CISF Constable Tradesman માટે છેલ્લી તારીખ શું છે?
→ 03 એપ્રિલ 2025
2. કેટલા પદો માટે ભરતી છે?
→ કુલ 1161 પદો માટે ભરતી છે.
3. પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે ?
→ OMR/CBT Modeમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે.
4. અરજી ફી કેટલી છે?
→ General/OBC/EWS માટે ₹100, SC/ST/Ex-Servicemen/મહિલા માટે મફત.