GSSSB Exam Updates:સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વ ના સમાચાર ,GSSSBની પરીક્ષાની તારીખ જાહેર

By
On:

GSSSB Exam Updates: મિત્રો ઘણા સમયથી તૈયારી કરતા લોકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે આ સમાચાર એ છે કે જીએસએસબી ની એક્ઝામ ની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં કોલ લેટર ને ઓફિસિયલ વેબસાઇટ પર મુકવામાં આવશે આજે આપણે આ લેખમાં આ પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું

ગુજરાતમાં સરકારી નોકરીમાં ઘણા બધા યુવાનો તૈયારી કરતા હોય છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ની હિસાબની તથા ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અધ્યક્ષને મુખ્યત્વે પરીક્ષા પરીક્ષાની અરજીઓ ખૂબ સમય પહેલા મંગાવવામાં આવી હતી અત્યારે તેના પરીક્ષાની તારીખો ની જાહેરાત કરવામાં આવી છે.

18-19 ફેબ્રુઆરી 2025ના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે

ગૌસેવા પસંદગી મંડળ દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળ ખાતામાં સબ ઓડિટર અને હિસાબની સહિતના અન્ય પદો માટે કુલ 266 જેટલી જગ્યા માટે હાથ ધરવામાં આવી હતી જેની પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ મુખ્ય પરીક્ષા તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી રહી છે આ પરીક્ષાઓ તારીખ 18 19 ફેબ્રુઆરી 2025 ના રોજ લેવામાં આવી શકે છે. સત્તાવાર વિભાગ દ્વારા તેનો ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવી છે ટૂંક સમયમાં વેબસાઈટ પર કોલ લેટર માટે સાઈડ એક્ટિવ કરવામાં આવશે.

કોલ લેટર અને અન્ય સૂચનાઓ

મિત્રો કોલ લેટર અને અન્ય સૂચનાઓ માટે તમારે મંડળની વેબસાઈટ પર જોતા રહેવાનું રહેશે કારણ કે હવે પછીની અપડેટ મંડળની વેબસાઈટ પર મુકવામાં આવશે જેની ઉમેદવાર મિત્રો ખાસ ધ્યાનમાં લેવું.

Join Our WhatsApp Channel

Leave a Comment