Hindustan Copper Limited Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં ઇલેક્ટ્રિકલ અને વેલ્ડર ની વિવિધ જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ બધી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો
Hindustan Copper Limited Recruitment Selection Process
Written Test: 100 ગુણના મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો. વિષયમાં ખાસ માહિતી (80 ગુણ) અને જનરલ નોલેજ (20 ગુણ) શામેલ હશે.
Trade Test & Writing Ability Test: આ પરીક્ષા માત્ર ક્વોલિફાઇંગ નેચર ધરાવે છે.
લઘુત્તમ ગુણ: SC/ST માટે 35, OBC માટે 38, UR/EWS માટે 40.
Hindustan Copper Limited Recruitment How to Apply
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર સંપૂર્ણ જાહેરાત વાંચી લે અને જાણી લે કે પોતે આ ભરતી માટે યોગ્ય છે કે નથી ત્યારબાદ જ અરજી કરવા મારી વિનંતી છે