IOCL Recruitment 2025: તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં ભરતી ની જાહેરાત કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ટ્રેડમાં વિવિધ વિભાગોની અંદર એપ્રેન્ટિસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં લગભગ 200 પ્લસ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો
સ્નાતક એપ્રેન્ટિસ- અરજી કરનાર ઉમેદવારો કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
IOCL Recruitment 2025 માટે વય મર્યાદા
ટ્રેડ એપ્રેન્ટિસ => ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ
ટેકનિશિયન એપ્રેન્ટિસ => 18 વર્ષથી 24 વર્ષ
સ્નાતક એપ્રેન્ટિસ=> 18 વર્ષથી 24 વર્ષ
આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે નહીં જેને ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું. કેટેગરી અનુસાર છૂટછાટ જોવા માટે જાહેરાત વાંચો.
IOCL Recruitment 2025 માટે મહત્વપૂર્ણ તારીખો
વિગત
તારીખ
અરજી શરૂ થવાની તારીખ
તમે અરજી કરી શકો છો શરૂ થઈ ગયું છે
અરજી કરવાની છેલ્લી તારીખ
16 ફેબ્રુઆરી 2025
IOCL Recruitment 2025 માટે અરજી કઈ રીતે કરશો
સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એક વાર જાહેરાત શાંતિથી વાંચી લે અને જાણી લે કે આ ભરતી માટે તમે યોગ્ય છો કે નથી ત્યારબાદ જ અરજી કરવા મારી વિનંતી છે.
ત્યારબાદ ઉમેદવાર મિત્રોએ સત્તાવાર વેબસાઈટ ની વિઝીટ કરવાની રહેશે(લિંક જાહેરાતમાં આપેલી છે)
તેમાં પોતાની પ્રાથમિક માહિતીથી લોગીન કરવાનું રહેશે
ત્યારબાદ લોગીન કરી જરૂરી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ જરૂર હોય તો અરજી ફીની ચૂકવણી કરો
ત્યારબાદ અરજી સબમીટ કરો દો
ભવિષ્યના ઉપયોગ માટે તમારી સબમિટ કરેલ અરજીની પીડીએફ સાચવી લો.