Coal India Management Trainee Recruitment 2025: તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવે છે આ ભરતી કોલ ઇન્ડિયા મેનેજમેન્ટ ટ્રેનિંગ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં લગભગ 434 જેટલી જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે ઉંમરમર્યાદા, અરજી કરવાની રીત, લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો
Coal India Management Trainee Recruitment 2025 Overview
Coal India Management Trainee Recruitment 2025:મહત્વપૂર્ણ તારીખો
વિગત
તારીખ
અરજી શરૂ થવાની તારીખ
15 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
14 ફેબ્રુઆરી 2025
CBT પરીક્ષાની તારીખ
ટૂંક સમયમાં જાહેર થશે
પોસ્ટ વાઇસ કેટેગરી અનુસાર જગ્યાઓ
વિભાગ
UR
EWS
SC
ST
OBC
કુલ જગ્યા
Community Development
6
1
2
1
3
20
Environment
10
2
4
2
7
28
Finance
22
5
8
5
16
56
Legal
6
0
1
0
2
9
Marketing & Sales
10
2
4
2
7
25
Materials Management
17
4
6
3
11
41
Personnel & HR
37
9
14
7
25
92
Coal Preparation
27
7
10
5
18
67
કુલ
147
33
54
27
97
434
Coal India Management Trainee Recruitment 2025:લાયકાત
શૈક્ષણિક લાયકાત:
સંબંધિત વિભાગમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન (60% માર્ક્સ સાથે).
SC/ST/PwBD માટે 55% માર્ક્સ.
ઉંમર મર્યાદા:
જનરલ/UR માટે 30 વર્ષ.
SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષની છૂટછાટ.
આ ભરતીમાં દરેક વિભાગમાં અરજી મંગાવવામાં આવે છે માટે વિભાગ પ્રમાણે લાયકાત અલગ અલગ હોઈ શકે છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે નીચે આપેલ જાહેરાત એક વાર શાંતિથી વાંચે અને ત્યારબાદ જ અરજી કરે
Coal India Management Trainee Recruitment 2025 :અરજી ફી
કેટેગરી
ફી
UR/OBC/EWS
₹1,000 + GST
SC/ST/PwBD
ફી મુકત
પસંદગી પ્રોસેસ
Computer Based Test (CBT):
મોટે ભાગે: બે પેપર્સ (General Knowledge અને Professional Knowledge).