UCO Bank LBO Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી યુકો બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં યુકો બેંકમાં લોકલ બેન્ક ઓફિસર માટે અને ખાલી પડેલ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. એટલે તમને પણ આ ભરતી માટે અરજી કરવા માગતા હોય તો આલેખ નો સંપૂર્ણ વાંચો
UCO Bank LBO Recruitment 2025 Overview
વિગતો માહિતી જાહેરાત નંબર HO/HRM/RECR/2024-25/COM-75 પોસ્ટનું નામ લોકલ બેંક ઓફિસર કુલ જગ્યા 250 અરજી કરવાની છેલ્લી તારીખ 05 ફેબ્રુઆરી 2025 અરજી પ્રકાર ઓનલાઇન વેબસાઈટ ucobank.com
UCO Bank LBO Recruitment 2025: મહત્વની તારીખો
વિગત તારીખ અરજી શરૂ થવાની તારીખ 16 જાન્યુઆરી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 05 ફેબ્રુઆરી 2025 પરિક્ષા તારીખ ટૂંક સમયમાં(તારીખ જાહેર થશે)
UCO Bank LBO Recruitment 2025: અરજી ફી
કેટેગરી ફી SC/ST/PwBD ₹175 (GST સાથે) બાકી તમામ કેટેગરી ₹850 (GST સાથે)
UCO Bank LBO Recruitment 2025: જગ્યાઓની વિગતો
રાજ્ય જગ્યાઓ ગુજરાત 57 મહારાષ્ટ્ર 70 આસામ 30 કર્ણાટક 35 અન્ય રાજ્ય વિવિધ કુલ ૨૫૦
લાયકાત અને ઉંમર મર્યાદા
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન.
ઉંમર મર્યાદા: 20 થી 30 વર્ષ (1 જાન્યુઆરી 2025ના રોજ).
ઉંમર મર્યાદા છૂટછાટ:
SC/ST માટે: 5 વર્ષ
OBC માટે: 3 વર્ષ
PwBD માટે: 10 વર્ષ
UCO Bank LBO Recruitment 2025: પસંદગી પ્રક્રિયા
Computer Based Test (CBT):
વિષયો: Reasoning, English, General Awareness, Data Analysis.
કુલ ગુણ: 200
સમય: 3 કલાક
નકારાત્મક ગુણાંકન: 0.25 પ્રતિ ખોટા જવાબ માટે.
અસ્થાનિક ભાષા પરીક્ષા:
જે રાજ્ય માટે અરજી કરવામાં આવે છે, તે રાજ્યની સ્થાનિક ભાષા વાંચવા, લખવા અને બોલવા આવડવું જોઈએ.
ઈન્ટરવ્યૂ:
100 ગુણની ઈન્ટરવ્યૂ પ્રક્રિયા.
કેવી રીતે અરજી કરવી?
સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એક વાર જાહેરાત શાંતિથી વાંચી લે ત્યાર બાદ અરજી કરવી
ત્યારબાદ વેબસાઈટ પર વિઝીટ કરો
તમારી પ્રાથમિક માહિતી થી લોગીન કરી લો
જરૂરી માહિતી ભરો
જરૂરી પુરાવા ઉપલોડ કરો
અરજી ફી ની ચૂકવાણી કરો
અરજી સબમિટ કરો
ભવિષ્યના ઉપયોગ માટે પીડીએફ સાચવી લો
મહત્વપૂર્ણ લિંક્સ